ગુજરાતી સુવિચાર પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે. જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો. ભલાઇ માંથી ભલાઈ જન્મે છે. માતૃભાષાનો પાયો સંગીન હશે કોઈપણ ભાષાનું જ્ઞાન સહેજ બની જાય છે. માતૃભાષા એ માના ખોળા સમાન છે. આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે. કેળવણી એટલે માણસનો સમાજોપયોગી વિકાસ. નિષ્ફળતાઓને તમારી સફળતાનો ભાગ સમજો, કારણ કે તે તમને નવી ભાત આપશે. વિદ્યાથીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણ આપો, સમાજ ઉન્નત કરો. માતૃભાષા ત્વચા છે, અન્ય ભાષા વસ્ત્રો છે. – ડો. યોગેન્દ્ર વ્યાસ વિજ્ઞાન એ માનવતાનું આશ્રયસ્થાન છે, જે કદી પણ ખતમ નહિ થાય. Read More हिन्दी सुविचार हमेशा मुस्कुराते रहिए कभी अपने लिए कभी अपनों के लिए। सलाह के 100 शब्दों से ज्यादा अनुभव की एक ठोकर इंसान को मजबूत बना देती है। जितने से पहले जीत ,और हार से पहले हार कभी नहीं माननी चाहिए। शांति की शुरुआत मुस्कुराहट से होती है। दिमाग ठंडा हो तो फैसला कभी गलत नहीं होता और भाषा मीठी हो तो अपने कभी दूर नहीं होते। अवसर के रहने की जगह कठिनाइयों के बीच है। “सपनों को साकार करो, शिक्षा से।” जिंदगी एक शिक्षक की तरह होती है समय समय पर सब की परीक्षा लेती है। सत्य को कह देना ही मेरा मज़ाक करने का तरीका है। संसार में यह सब से विचित्र मज़ाक है। ~ जार्ज बर्नार्ड शॉ धर्मरहित विज्ञान लंगड़ा है, और विज्ञान रहित धर्म अंधा। जिसे खुद पर विश्वास नहीं उसे ईश्वर में विश्वास कभी नहीं हो सकता। सफलता हमारा परिचय दुनिया से करवाती है और असफलता हमें दुनिया का परिचय करवाती है। Read More Quotes Learn today and have a bright future. Education opens the door, for you to learn and grow more. Education determines the future of a person. Without age restriction, Education is right of every citizen. Conserve nature, secure the future. Education makes you a better-learned person. Education is the key to all the locked doors of the unknown. An educated person is always right. Education can make it happen! Education is the most powerful weapon which you can use to change the world -Nelson, Mandela An educated mind is better than an empty one. Go green to make the Earth clean. Read More
सत्य को कह देना ही मेरा मज़ाक करने का तरीका है। संसार में यह सब से विचित्र मज़ाक है। ~ जार्ज बर्नार्ड शॉ